Karnavati Dairyકર્ણાવતી ડેરી · since 2005

The counterદુકાન

Write it in the book.ચોપડામાં લખી દો.

Tap to add. Every line goes into your hisaab, and the can fills toward free delivery at ₹3,000.ઉમેરવા ટૅપ કરો. દરેક લીટી તમારા હિસાબમાં જાય છે, અને ₹3,000 એ મફત ડિલિવરી સુધી કેન ભરાતું જાય છે.

Pageપાનું 01

Milkદૂધ

Pasteurised every morning, chilled below 4°C.રોજ સવારે પાશ્ચરાઇઝ્ડ, 4°C થી ઓછા તાપમાને ઠંડું.

  • Gold Milkગોલ્ડ દૂધ

    500 ml pouch500 મિ.લી. પાઉચ

    ₹36

  • Shakti Milkશક્તિ દૂધ

    500 ml pouch500 મિ.લી. પાઉચ

    ₹33

  • Taza Milkતાઝા દૂધ

    500 ml pouch500 મિ.લી. પાઉચ

    ₹28

  • Special Milkસ્પેશિયલ દૂધ

    500 ml pouch500 મિ.લી. પાઉચ

    ₹32

How we make our milkઅમારું દૂધ કેવી રીતે બને છે (the slow way)(ધીરજથી)

Pure, farm-fresh milk, directly from our dairy to your doorstep. We follow a strict, hygienic milking and pasteurisation process so the milk keeps its natural taste, aroma and nutrition.ખેતરનું તાજું, શુદ્ધ દૂધ, સીધું અમારી ડેરીથી તમારા ઘર સુધી. સ્વચ્છ દોહન અને પાશ્ચરાઇઝેશનથી દૂધનો કુદરતી સ્વાદ, સુગંધ અને પોષણ જળવાઈ રહે છે.

  1. 01Ethical sourcingનૈતિક સ્રોત. Cows raised in clean, stress-free environments on a balanced diet.સ્વચ્છ, શાંત વાતાવરણમાં સંતુલિત આહારથી ઉછરેલી ગાયો.
  2. 02Automated milkingમશીનથી દોહન. Modern, contactless milking machines for zero contamination.આધુનિક, સંપર્ક વિનાના મશીનો, જેથી કોઈ ભેળસેળ નહીં.
  3. 03Instant chillingતરત ઠંડું. Milk is chilled below 4°C right away to lock in freshness.તાજગી જાળવવા દૂધ તરત 4°C થી નીચે ઠંડું કરાય છે.
  4. 04Scientific pasteurisationવૈજ્ઞાનિક પાશ્ચરાઇઝેશન. Precise heat treatment removes harmful bacteria and keeps nutrients.ચોક્કસ ગરમીથી હાનિકારક જીવાણુ દૂર, પોષણ સલામત.
  5. 05Quality testingગુણવત્તા ચકાસણી. Every batch is tested for purity, fat and safety at multiple checkpoints.દરેક બેચની શુદ્ધતા, ફેટ અને સલામતી અનેક વાર તપાસાય છે.
  6. 06Sealed cold-chain deliveryસીલબંધ કોલ્ડ-ચેન. Packed in sealed, food-grade pouches and delivered cold.ફૂડ-ગ્રેડ પાઉચમાં સીલ કરી ઠંડું પહોંચાડાય છે.

Pageપાનું 02

Butter Milkછાશ

Traditionally cultured, naturally probiotic.પરંપરાગત રીતે જમાવેલી, કુદરતી પ્રોબાયોટિક.

  • Butter Milkછાશ

    500 ml bottle500 મિ.લી. બોટલ

    ₹20

  • Butter Milkછાશ

    1 litre bottle1 લિટર બોટલ

    ₹35

How we make our butter milkઅમારું છાશ કેવી રીતે બને છે (the slow way)(ધીરજથી)

Authentic butter milk crafted with time-honoured methods that preserve its natural probiotics and refreshing taste.જૂની પરંપરાગત રીતે બનેલી છાશ, જેમાં કુદરતી પ્રોબાયોટિક અને તાજગી જળવાઈ રહે છે.

  1. 01Quality milk selectionસારું દૂધ. Fresh, high-quality milk from our own dairy.અમારી પોતાની ડેરીનું તાજું, ઉત્તમ દૂધ.
  2. 02Natural culturingકુદરતી જમાવટ. Cultured with traditional methods for healthy bacterial growth.પરંપરાગત રીતે જમાવીને સારા બેક્ટેરિયા વિકસાવાય છે.
  3. 03Controlled fermentationનિયંત્રિત આથો. Precise temperatures develop the perfect tangy flavour.ચોક્કસ તાપમાને આથો, એકદમ ખટાશ માટે.
  4. 04Traditional churningપરંપરાગત વલોણું. Gently churned to separate butter and build texture.માખણ છૂટું પાડવા હળવેથી વલોવવામાં આવે છે.
  5. 05Quality testingગુણવત્તા ચકાસણી. Each batch is checked for taste, consistency and probiotics.સ્વાદ, ઘટ્ટતા અને પ્રોબાયોટિક તપાસાય છે.
  6. 06Fresh packagingતાજું પેકિંગ. Packed in sealed, food-grade bottles and delivered fresh.સીલબંધ બોટલમાં તાજી પહોંચાડાય છે.

Try it yourselfજાતે અજમાવો

Churn the dahiદહીં વલોવો

Drag around the pot in circles.માટલાની આસપાસ ગોળ ગોળ ફેરવો.

Pageપાનું 03

Gheeઘી

Bilona method, granular, golden.બિલોના પદ્ધતિ, દાણાદાર, સોનેરી.

  • Pure Desi Gheeશુદ્ધ દેશી ઘી

    500 g jar500 ગ્રામ બરણી

    ₹375

  • Pure Desi Gheeશુદ્ધ દેશી ઘી

    1 kg container1 કિલો ડબ્બો

    ₹730

  • Pure Desi Gheeશુદ્ધ દેશી ઘી

    15 kg tin15 કિલો ડબ્બો

    ₹10,500

How we make our gheeઅમારું ઘી કેવી રીતે બને છે (the slow way)(ધીરજથી)

Our pure desi ghee is made the traditional bilona way for a rich aroma, granular texture and unmatched flavour.પરંપરાગત બિલોના પદ્ધતિથી બનેલું શુદ્ધ દેશી ઘી: સુગંધીદાર, દાણાદાર અને અનોખા સ્વાદવાળું. રસોઈ, પૂજા કે ભેટ માટે ઉત્તમ.

  1. 01Cultured curdદહીં જમાવવું. Fresh cow milk is set into curd by natural fermentation.તાજા ગાયના દૂધને કુદરતી રીતે દહીંમાં જમાવાય છે.
  2. 02Churningવલોણું. The curd is churned to extract makkhan (white butter).દહીં વલોવીને સફેદ માખણ કાઢવામાં આવે છે.
  3. 03Slow heatingધીમી આંચ. The butter is slowly heated in traditional vessels into golden ghee.પરંપરાગત વાસણમાં ધીમે તાપે સોનેરી ઘી બને છે.
  4. 04Filtration & packingગાળવું અને પેકિંગ. Carefully filtered and packed with no additives.કાળજીથી ગાળીને, કંઈ ઉમેર્યા વગર પેક થાય છે.

Try it yourselfજાતે અજમાવો

Churn the curd (bilona)દહીં વલોવો (બિલોના)

Drag around the pot in circles.માટલાની આસપાસ ગોળ ગોળ ફેરવો.

Pageપાનું 04

Paneerપનીર

Made daily from 100% cow milk.100% ગાયના દૂધમાંથી રોજ તાજું.

  • Fresh Paneerતાજું પનીર

    200 g200 ગ્રામ

    ₹95

  • Fresh Paneerતાજું પનીર

    500 g500 ગ્રામ

    ₹230

  • Fresh Paneerતાજું પનીર

    1 kg1 કિલો

    ₹450

How we make our paneerઅમારું પનીર કેવી રીતે બને છે (the slow way)(ધીરજથી)

Our paneer is made daily from fresh cow milk with a traditional yet hygienic process, so it’s soft, rich in protein and absolutely fresh.રોજ તાજા ગાયના દૂધમાંથી બનતું પનીર: નરમ, પ્રોટીનથી ભરપૂર અને એકદમ તાજું. શાક, ટિક્કા, પરાઠા કે સલાડ માટે.

  1. 01Pure milkશુદ્ધ દૂધ. Our own pasteurised milk for consistency and quality.અમારું પોતાનું પાશ્ચરાઇઝ્ડ દૂધ.
  2. 02Coagulationફાડવું. Milk is gently curdled with natural food-grade acids.કુદરતી ફૂડ-ગ્રેડ ખટાશથી હળવેથી દૂધ ફાડાય છે.
  3. 03Separationપાણી અલગ. Curds are carefully separated from the whey.છેનાને પાણીથી કાળજીપૂર્વક અલગ કરાય છે.
  4. 04Pressingદબાવવું. Pressed to the perfect texture: not too soft, not too hard.ન વધુ નરમ, ન વધુ કઠણ, એવું દબાવાય છે.
  5. 05Cutting & packingકાપીને પેકિંગ. Cut, weighed and vacuum-packed for freshness.કાપી, તોલી, વેક્યુમ-પેક કરાય છે.

Try it yourselfજાતે અજમાવો

Press the paneerપનીર દબાવો

Press and hold.દબાવી રાખો.

Pageપાનું 05

Dahiદહીં

Thick, firm set, never touched by hand.જાડું, મજબૂત જમાવટ, હાથ અડાડ્યા વિના.

  • Set Dahiજમાવેલું દહીં

    400 g cup400 ગ્રામ કપ

    ₹40

  • Set Dahiજમાવેલું દહીં

    1 kg tub1 કિલો ડબ્બી

    ₹95

How we make our dahiઅમારું દહીં કેવી રીતે બને છે (the slow way)(ધીરજથી)

Our dahi is made with an age-old fermentation process, using the finest pasteurised milk and active cultures for a smooth, thick and firm set.જૂની આથવાની રીતથી બનેલું દહીં: મુલાયમ, જાડું અને મજબૂત જમાવટ. પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે કુદરતી પ્રોબાયોટિક.

  1. 01Select dairyપસંદગીનું દૂધ. Finest homogenised milk for a consistent base.એકસરખી ગુણવત્તાનું હોમોજીનાઇઝ્ડ દૂધ.
  2. 02Premium cultureઉત્તમ મેળવણ. Pure lactic cultures added under sterile conditions.શુદ્ધ, જીવાણુરહિત વાતાવરણમાં મેળવણ.
  3. 03Precision settingચોક્કસ જમાવટ. Slow, controlled incubation for a firm curd.ધીમી, નિયંત્રિત જમાવટથી મજબૂત દહીં.
  4. 04Untouched by handહાથ અડાડ્યા વિના. Fully hygienic from start to finish.શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ સ્વચ્છ.
  5. 05Quality assuranceગુણવત્તા ખાતરી. Fat, acidity and safety checked before release.ફેટ, ખટાશ અને સલામતી તપાસીને જ મોકલાય.
  6. 06Sealed freshnessસીલબંધ તાજગી. Tamper-proof containers keep cultures active.ટેમ્પર-પ્રૂફ ડબ્બીમાં સીલ.

Try it yourselfજાતે અજમાવો

Keep it warm while it setsજામે ત્યાં સુધી ગરમ રાખો

Press and hold.દબાવી રાખો.

Pageપાનું 06

Butterમાખણ

Churned from fresh cream, salted or not.તાજી મલાઈમાંથી વલોવેલું, મીઠાવાળું કે વગરનું.

  • Classic Butterક્લાસિક માખણ

    100 g100 ગ્રામ

    ₹60

  • Classic Butterક્લાસિક માખણ

    200 g200 ગ્રામ

    ₹115

  • Classic Butterક્લાસિક માખણ

    500 g500 ગ્રામ

    ₹285

How we make our butterઅમારું માખણ કેવી રીતે બને છે (the slow way)(ધીરજથી)

Churned from the finest fresh cream for a deep flavour and smooth, melt-in-your-mouth texture: essential for baking, spreading and everyday cooking.તાજી મલાઈમાંથી વલોવેલું માખણ: ઊંડો સ્વાદ અને મોંમાં ઓગળી જાય એવું મુલાયમ. બેકિંગ, રોટલી કે રોજની રસોઈ માટે.

  1. 01Cream sourcingમલાઈ. Only the best pasteurised fresh cream.ફક્ત ઉત્તમ પાશ્ચરાઇઝ્ડ તાજી મલાઈ.
  2. 02Temperature conditioningયોગ્ય તાપમાન. Chilled to the ideal temperature for perfect granules.સંપૂર્ણ દાણા માટે યોગ્ય ઠંડક.
  3. 03Churningવલોણું. Agitated until butter separates from buttermilk.માખણ છાશથી છૂટું પડે ત્યાં સુધી વલોવાય.
  4. 04Washing & workingધોવું. Excess moisture removed, then lightly salted or left unsalted.વધારાનું પાણી કાઢી, થોડું મીઠું (કે વગર).
  5. 05Cold packingઠંડું પેકિંગ. Packed airtight to preserve freshness and aroma.તાજગી માટે હવાચુસ્ત પેકિંગ.

Try it yourselfજાતે અજમાવો

Churn the creamમલાઈ વલોવો

Drag around the pot in circles.માટલાની આસપાસ ગોળ ગોળ ફેરવો.

Pageપાનું 07

Lassiલસ્સી

Slow-churned from our own thick curd.અમારા પોતાના જાડા દહીંમાંથી ધીમે વલોવેલી.

  • Plain Lassiસાદી લસ્સી

    200 ml200 મિ.લી.

    ₹25

  • Mango Lassiમેંગો લસ્સી

    200 ml200 મિ.લી.

    ₹35

  • Makhaniya Lassiમખનિયા લસ્સી

    200 ml200 મિ.લી.

    ₹35

  • Kesariya Lassiકેસરિયા લસ્સી

    200 ml200 મિ.લી.

    ₹40

  • Rajwadi Dry Fruit Lassiરજવાડી ડ્રાયફ્રૂટ લસ્સી

    200 ml200 મિ.લી.

    ₹45

How we make our lassiઅમારું લસ્સી કેવી રીતે બને છે (the slow way)(ધીરજથી)

Our lassi isn’t just a drink, it’s a tradition. We start with fresh curd made from our pure milk and churn it slowly to keep its natural tang and creamy texture.અમારી લસ્સી ફક્ત પીણું નથી, પરંપરા છે. અમારા શુદ્ધ દૂધના જાડા દહીંમાંથી ધીમે વલોવીને, ફક્ત કુદરતી સ્વાદ સાથે.

  1. 01Fresh curdતાજું દહીં. Made from our own pure milk.અમારા પોતાના શુદ્ધ દૂધમાંથી.
  2. 02Slow churningધીમું વલોણું. Time-honoured methods keep the natural tang.કુદરતી ખટાશ જાળવતી જૂની રીત.
  3. 03Natural flavoursકુદરતી સ્વાદ. Real fruit, saffron and dry fruits, with just a touch of sweetness.સાચાં ફળ, કેસર અને સૂકો મેવો, થોડી જ મીઠાશ.
  4. 04Chilled & sealedઠંડી અને સીલબંધ. Packed fresh for daily refreshment.રોજની તાજગી માટે તાજી પેક.

Try it yourselfજાતે અજમાવો

Churn slowlyધીમેથી વલોવો

Drag around the pot in circles.માટલાની આસપાસ ગોળ ગોળ ફેરવો.

Pageપાનું 08

Ice Creamઆઇસક્રીમ

Real milk and cream, never vegetable fat.સાચું દૂધ અને મલાઈ, વનસ્પતિ ચરબી ક્યારેય નહીં.

  • Creamy Vanillaક્રીમી વેનિલા

    1 litre1 લિટર

    ₹220

  • Royal Gulabરોયલ ગુલાબ

    1 litre1 લિટર

    ₹260

  • Kesar Pistaકેસર પિસ્તા

    1 litre1 લિટર

    ₹300

  • Rajbhogરાજભોગ

    1 litre1 લિટર

    ₹300

  • American Dryfruitsઅમેરિકન ડ્રાયફ્રૂટ

    1 litre1 લિટર

    ₹320

  • Kaju Drakshકાજુ દ્રાક્ષ

    1 litre1 લિટર

    ₹300

How we make our ice creamઅમારું આઇસક્રીમ કેવી રીતે બને છે (the slow way)(ધીરજથી)

Slow-churned from our freshest full-cream milk and flash-frozen for fine ice crystals, giving a denser, creamier scoop where real fruit and nut flavours shine.ફુલ-ક્રીમ દૂધમાંથી ધીમે વલોવીને ઝડપથી ઠારેલો આઇસક્રીમ: વધુ ઘટ્ટ, વધુ ક્રીમી, અને ફળ-મેવાનો સાચો સ્વાદ.

  1. 01Full-cream milkફુલ-ક્રીમ દૂધ. We start with our freshest full-cream milk.અમારું સૌથી તાજું દૂધ.
  2. 02Slow churningધીમું વલોણું. Less air, more flavour.ઓછી હવા, વધુ સ્વાદ.
  3. 03Flash freezingઝડપી ઠારણ. Fine ice crystals for a denser, creamier texture.ઝીણા બરફના કણ, વધુ ક્રીમી.
  4. 04Quality packingગુણવત્તા પેકિંગ. Checked at every stage before it reaches you.દરેક તબક્કે ચકાસણી.

Try it yourselfજાતે અજમાવો

Churn it coldઠંડું વલોવો

Drag around the pot in circles.માટલાની આસપાસ ગોળ ગોળ ફેરવો.

Pageપાનું 09

Sweetsમીઠાઈ

Small batches by our halwais, in pure ghee.શુદ્ધ ઘીમાં, અમારા કંદોઈના હાથે નાના ઘાણમાં.

  • Kaju Katliકાજુ કતરી

    500 g box500 ગ્રામ બોક્સ

    ₹560

  • Milk Cakeમિલ્ક કેક

    500 g box500 ગ્રામ બોક્સ

    ₹300

  • Badam Keshar Pedaબદામ કેસર પેંડા

    500 g box500 ગ્રામ બોક્સ

    ₹380

  • Chana (Besan) Ladooચણા (બેસન) લાડુ

    500 g box500 ગ્રામ બોક્સ

    ₹260

  • Churma Ladooચુરમાના લાડુ

    500 g box500 ગ્રામ બોક્સ

    ₹240

  • Motichur Ladooમોતીચૂર લાડુ

    500 g box500 ગ્રામ બોક્સ

    ₹260

  • Thabdi Pedaથાબડી પેંડા

    500 g box500 ગ્રામ બોક્સ

    ₹320

  • White Pista Barfiસફેદ પિસ્તા બરફી

    500 g box500 ગ્રામ બોક્સ

    ₹420

How we make our sweetsઅમારું મીઠાઈ કેવી રીતે બને છે (the slow way)(ધીરજથી)

Traditional recipes meet modern hygiene. Every sweet is rich in flavour, purity and nostalgia, perfect for festivals, celebrations or everyday indulgence.જૂની વાનગી, આધુનિક સ્વચ્છતા. અમારા કંદોઈ ખેતરના તાજા દૂધ, શુદ્ધ દેશી ઘી અને ઉત્તમ સૂકા મેવાથી નાના ઘાણમાં મીઠાઈ બનાવે છે.

  1. 01Fresh ingredientsતાજી સામગ્રી. Farm-fresh milk, pure desi ghee, the finest dry fruits.તાજું દૂધ, શુદ્ધ દેશી ઘી, ઉત્તમ મેવો.
  2. 02Handcraftedહાથબનાવટ. Small batches by skilled halwais.કુશળ કંદોઈના હાથે નાના ઘાણમાં.
  3. 03No artificial additivesકૃત્રિમ કંઈ નહીં. No colours, preservatives or artificial flavours.રંગ, પ્રિઝર્વેટિવ કે કૃત્રિમ સ્વાદ નહીં.
  4. 04Hygienic packingસ્વચ્છ પેકિંગ. Modern sealing keeps every sweet fresh.આધુનિક સીલથી તાજગી જળવાય.

Pageપાનું 10

Namkeenફરસાણ

Spices ground in-house, fried in small batches.ઘરે દળેલા મસાલા, નાના ઘાણમાં તળેલું.

  • Nylon Ghatiyaનાયલોન ગાંઠિયા

    400 g400 ગ્રામ

    ₹110

  • Rajwadi Mixરજવાડી મિક્સ

    400 g400 ગ્રામ

    ₹130

  • Ratlami Sevરતલામી સેવ

    400 g400 ગ્રામ

    ₹110

  • Chana Dalચણા દાળ

    400 g400 ગ્રામ

    ₹120

How we make our namkeenઅમારું ફરસાણ કેવી રીતે બને છે (the slow way)(ધીરજથી)

Authentic Indian savoury snacks, made with high-quality ingredients and traditional recipes passed down through generations.પેઢીઓથી ચાલી આવતી વાનગીઓથી બનેલું ફરસાણ. ચા સાથે, મુસાફરીમાં કે તહેવારમાં, દરેક પળમાં સ્વાદ.

  1. 01Sourced ingredientsપસંદગીની સામગ્રી. The finest flours, handpicked pulses and groundnuts.ઉત્તમ લોટ, કઠોળ અને શીંગ.
  2. 02Authentic blendingમસાલાનું મિશ્રણ. Spices freshly ground in-house with halwai techniques.ઘરે તાજા દળેલા મસાલા.
  3. 03Small-batch fryingનાના ઘાણમાં તળવું. Controlled batches in high-quality oil for maximum crispness.વધુ કરકરું બને એ માટે.
  4. 04Immediate sealingતરત સીલ. Moisture-proof packing locks in freshness.ભેજ ન લાગે એવું પેકિંગ.

Pageપાનું 11

Cooking Oilતેલ

Gently refined, high smoke point.હળવેથી રિફાઇન્ડ, ઊંચા સ્મોક પોઇન્ટવાળું.

  • તેલ

    Refined Cooking Oilરિફાઇન્ડ ખાદ્ય તેલ

    1 litre1 લિટર

    ₹175

  • તેલ

    Refined Cooking Oilરિફાઇન્ડ ખાદ્ય તેલ

    5 litre can5 લિટર કેન

    ₹850

  • તેલ

    Refined Cooking Oilરિફાઇન્ડ ખાદ્ય તેલ

    15 litre tin15 લિટર ડબ્બો

    ₹2,450

How we make our cooking oilઅમારું તેલ કેવી રીતે બને છે (the slow way)(ધીરજથી)

Pure cooking oil, carefully processed to preserve its natural nutrients and cooking properties.કુદરતી પોષક તત્ત્વો જાળવીને કાળજીથી તૈયાર કરેલું શુદ્ધ ખાદ્ય તેલ.

  1. 01Seed selectionબીજની પસંદગી. Premium oil seeds from trusted farms.વિશ્વસનીય ખેતરોના ઉત્તમ તેલીબિયાં.
  2. 02Careful cleaningસફાઈ. Seeds cleaned of dust and impurities.ધૂળ અને અશુદ્ધિ દૂર.
  3. 03Modern extractionઆધુનિક પીલાણ. Preserves natural nutrients.કુદરતી પોષણ જળવાય.
  4. 04Gentle refiningહળવું રિફાઇનિંગ. Removes impurities, keeps nutrition and flavour.અશુદ્ધિ દૂર, પોષણ અને સ્વાદ સલામત.
  5. 05Quality testingગુણવત્તા ચકાસણી. Every batch is tested before bottling.દરેક બેચ બોટલમાં ભરતા પહેલાં તપાસાય.
  6. 06Hygienic packingસ્વચ્છ પેકિંગ. Sealed in food-grade bottles.ફૂડ-ગ્રેડ બોટલમાં સીલ.

Prices shown are placeholders for this preview. The shop confirms the final bill on WhatsApp.આ ભાવ હાલ નમૂના માટે છે. અંતિમ બિલ દુકાન WhatsApp પર કન્ફર્મ કરશે.