Vaarta · our storyવાર્તા
We named ourselves after the city’s first name.અમે અમારું નામ શહેરના પહેલા નામ પરથી રાખ્યું.
Karnavati is believed to be the original name of Ahmedabad, where this all began. In 2014, Amar Dairy took that name, because we never wanted to forget whose milk we pour.કર્ણાવતી અમદાવાદનું મૂળ નામ માનવામાં આવે છે, જ્યાંથી આ બધું શરૂ થયું. 2014 માં અમર ડેરીએ આ નામ અપનાવ્યું, કારણ કે અમે કોનું દૂધ રેડીએ છીએ એ ક્યારેય ભૂલવું નથી.

2005
Foundation & visionસ્થાપના અને સપનું
We started with a small vision: pure ghee and pure milk for the urban families of Ahmedabad, sold under our first brand name, "Amar Dairy".અમદાવાદના શહેરી પરિવારો માટે શુદ્ધ ઘી અને શુદ્ધ દૂધનું નાનું સપનું, અમારા પહેલા નામ ‘અમર ડેરી’ હેઠળ.

2008
Expansion beginsવિસ્તારની શરૂઆત
A second Amar Dairy branch opened, and we began adding more dairy products to serve a growing community with better quality and reach.અમર ડેરીની બીજી શાખા ખુલી, અને વધતા ગ્રાહકો માટે વધુ ડેરી ઉત્પાદનો શરૂ થયાં.

2014
Becoming Karnavati Dairyકર્ણાવતી ડેરી બન્યા
Amar Dairy became Karnavati Dairy. Karnavati is believed to be the original name of Ahmedabad, the city where our journey began, so the name felt like home.અમર ડેરી બની કર્ણાવતી ડેરી. કર્ણાવતી અમદાવાદનું મૂળ નામ માનવામાં આવે છે, જ્યાંથી અમારી સફર શરૂ થઈ, એટલે આ નામ ઘર જેવું લાગ્યું.

2018
Major growthમોટો વિકાસ
With a high-scale milk packaging and processing plant, we started proper product branding and grew to around 50 locations, mostly in Ahmedabad and across North Gujarat.મોટા દૂધ પેકેજિંગ અને પ્રોસેસિંગ પ્લાન્ટ સાથે બ્રાન્ડિંગ શરૂ થયું, અને લગભગ 50 જગ્યાએ પહોંચ્યા, મોટાભાગે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં.

2024
Modern excellenceઆધુનિક શ્રેષ્ઠતા
30+ branches in Ahmedabad and a 20,000 sq ft facility with industry-best equipment, while keeping our traditional quality standards.અમદાવાદમાં 30+ શાખાઓ અને ઉત્તમ સાધનો સાથે 20,000 ચો.ફૂટનો પ્લાન્ટ, પરંપરાગત ગુણવત્તા જાળવીને.
Emerging Gujarat Award · 2024ઇમર્જિંગ ગુજરાત એવોર્ડ · 2024
“We are dedicated to nourishing communities with wholesome, delicious dairy you can trust.”“ભરોસાપાત્ર, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ડેરીથી સમાજને પોષવા અમે સમર્પિત છીએ.”
1 Cr L
milk processed every year todayઆજે દર વર્ષે પ્રોસેસ થતું દૂધ
5 Cr L
the goal within five yearsપાંચ વર્ષમાં લક્ષ્ય
2.5 L sq ft
new plant being built to get thereએ માટે બની રહેલો નવો પ્લાન્ટ
Where the book has pagesચોપડાનાં પાનાં ક્યાં ક્યાં
Ahmedabadઅમદાવાદ✦Raniwaraરાણીવાડા✦Palanpurપાલનપુર✦Patanપાટણ✦Dhaneraધાનેરા✦Deesaડીસા✦Dantiwadaદાંતીવાડા✦Sanandસાણંદ✦Dholkaધોળકા
Talk to usઅમારી સાથે વાત કરો